Hotpot geyser tanks
શક્તિ હોટપોટ ગીઝર ટાંકી 35 ltr
- શિયાળા માટે પાણી ગરમ કરવાની ટાંકી
- સસ્તા ખર્ચમાં ઝડપથી પાણી ગરમ કરો.
- ઇન્સ્યુલેટેડ ડબલ જેકેટ ટેંક : બહારનીસાઈડ : ગેલ્વેનાઈઝ બોડી અંદરસાઈડ : કુલ સ્ટેઈનલેસ સ્ટીલબોડી
- ગીઝર ટાંકી ની ક્ષમતા (સાઈઝ): ૩૫ લીટર (આશરે)
- આશરે ૩૫ લીટર પાણી ગરમ કરતા ૨૫ મીનટ લાગે છે.
- હેવી ડયુટી ૨ કિ.વો. કોપર કોઈલ લગાવવામાં આવી છે. જે ગીઝર ટાંકીમાં ૫ થી ૬ કલાક સુધી પાણી ગરમ રાખે છે.
- ચાલુ પાણીમાં હાથ નાખવાથી પણ કરંટ લાગતો નથી એવી કરંટ રહિત બનાવવામાં આવી છે.
- ૩૦ મિનીટમાં ફક્ત ૧ યુનીટ ઈલેકટ્રીક પાવર (કરંટ) વાપરે છે.
RS.2,800.00
શક્તિ હોટપોટ ગીઝર ટાંકી 35 ltr Full SS
- શિયાળા માટે પાણી ગરમ કરવાની ટાંકી
- સસ્તા ખર્ચમાં ઝડપથી પાણી ગરમ કરો.
- ઇન્સ્યુલેટેડ ડબલ જેકેટ ટેંક : કુલ સ્ટેઈનલેસ સ્ટીલબોડી ગીઝર ટાંકી ની ક્ષમતા (સાઈઝ) : ૩૫ લીટર (આશરે)
- આશરે ૩૫ લીટર પાણી ગરમ કરતા ૨૫ મીનટ લાગે છે.
- હેવી ડયુટી ૨ કિ.વો. કોપર કોઈલ લગાવવામાં આવી છે. જે ગીઝર ટાંકીમાં ૫ થી ૬ કલાક સુધી પાણી ગરમ રાખે છે.
- ચાલુ પાણીમાં હાથ નાખવાથી પણ કરંટ લાગતો નથી એવી કરંટ રહિત બનાવવામાં આવી છે.
- ૩૦ મિનીટમાં ફક્ત ૧ યુનીટ ઈલેકટ્રીક પાવર (કરંટ) વાપરે છે.
RS. 3,500.00
શક્તિ હોટપોટ ગીઝર ટાંકી 45 ltr
- શિયાળા માટે પાણી ગરમ કરવાની ટાંકી
- સસ્તા ખર્ચમાં ઝડપથી પાણી ગરમ કરો.
- ઇન્સ્યુલેટેડ ડબલ જેકેટ ટેંક : બહારનીસાઈડ : ગેલ્વેનાઈઝ બોડી અંદરસાઈડ : ફુલ સ્ટેઈનલેસ સ્ટીલબોડી
- ગીઝર ટાંકી ની ક્ષમતા (સાઈઝ) : ૪૫ લીટર (આશરે)
- આશરે ૩૫ લીટર પાણી ગરમ કરતા ૩૫ મીનટ લાગે છે.
- હેવી ડયુટી ૨ કિ.વો. કોપર કોઈલ લગાવવામાં આવી છે. જે ગીઝર ટાંકીમાં ૫ થી ૬ કલાક સુધી પાણી ગરમ રાખે છે.
- ચાલુ પાણીમાં હાથ નાખવાથી પણ કરંટ લાગતો નથી એવી કરંટ રહિત બનાવવામાં આવી છે.
- ૩૦ મિનીટમાં ફક્ત ૧ યુનીટ ઈલેકટ્રીક પાવર (કરંટ) વાપરે છે.
RS. 3,200.00
શક્તિ હોટપોટ ગીઝર ટાંકી 45 ltr Full SS
- શિયાળા માટે પાણી ગરમ કરવાની ટાંકી
- સસ્તા ખર્ચમાં ઝડપથી પાણી ગરમ કરો.
- ઈન્સ્યુલેટેડ ડબલ જેકેટ ટેંક : - કુલ સ્ટેઈનલેસ સ્ટીલબોડી ગીઝર ટાંકી ની ક્ષમતા (સાઈઝ) : ૪૫ લીટર (આશરે)

RS. 4,000.00